ANMOL – ધોરણ ૧૨ – ગુજરાતી

130.00

In Stock

લેખન સંપાદન અને પ્રકાશન — ધર્મેશ ચાવડા

આ બુક ની ડીલીવરી ૧૮-૫-૨૦૧૯ થી શરુ થશે..

ફ્રી હોમ ડીલીવરી મેળવવા માટે ‘ANMOL‘ કુપન કોડ નો ઉપયોગ કરો.

Category:

Description

ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયનું ખુબ જ ઉપયોગી પુસ્તક આજેજ  ખરીદો.

  • ધોરણ ૧૨ ગુજરાતીમાં વધુમાં વધુ માર્ક લાવવા માટે માત્ર આ એક જ પુસ્તક વસાવો.
  • બોર્ડના નવા પરિરૂપ મુજબ બનેલ આ પુસ્તકના અભ્યાસથી આપ ખુબ જ સારા માર્ક લાવી શકશો.
  • ગુજરાતી વ્યાકરણ માટે સાથી બેસ્ટ પુસ્તક એટલે “અનમોલ”
  • વિદ્યાર્થીઓને યાદ રહી જાય તેવી એકદમ સરળ શૈલી માં દરેક પ્રશ્નો ના જવાબ
  • બોર્ડના જુના પેપરનો પણ જવાબ સાથે સમાવેશ
  • બોર્ડની પરીક્ષામાં પેપર કેવી રીતે લખવું? તેના માટે આદર્શ જવાબવહી
  • દરેક વિદ્યાર્થીને પોસાય તેવી વ્યાજબી કિંમત

Reviews

There are no reviews yet.

Be the first to review “ANMOL – ધોરણ ૧૨ – ગુજરાતી”

Your email address will not be published. Required fields are marked *