10% DISCOUNT

200.00 180.00

In Stock

LANGUAGE Gujarati
AUTHOR Sanjay Paghdal
NO. OF PAGES 177

Description

  • ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ધોરણ ૮ થી ૧૨ના નવા અભ્યાસક્રમ મુજબ તમામ સાહિત્યકારો તથા અગત્યના વનલાઇનર પ્રશ્ર્નોનો સમાવેશ.

  • દરેક પ્રકરણ બાદ સ્વમૂલ્યાંકન માટે પરીક્ષાલક્ષી પ્રશ્ર્નોનો સમાવેશ.

  • આધુનિક યુગની મહિલા સાહિત્યકારો અને સાહિત્યને લગતા અગત્યના દિવસો જેવા નવા પ્રકરણનો સમાવેશ.

  • ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકારો/સાહિત્ય સ્વરૂપોનો ટૂંકો પરિચય તથા પરીક્ષાલક્ષી મહત્વની બાબતો.

  • ગુજરાતી સાહિત્યકારની જાણીતી કૃતિઓ,પાત્રો, સાહિત્ય સંસ્થાઓ અને પુરસ્કારો.

  • અગાઉની પીક્ષામાં પૂછાયેલા સાહિત્યના પ્રશ્ર્નો અને ઉત્તરોની યાદી તથા મહાવરા માટે મોડેલ પ્રશ્ર્નપત્રનો સમાવેશ.

GPSC, Dy.SO., Dy. Mamlatdar, STI, PI/PSI, બિન સચિવાલય ક્લાર્ક, કોન્સ્ટેબલ, TET/TAT/HTAT, તલાટી વગેરે જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી.

Reviews

There are no reviews yet.

Be the first to review “ગુજરાતી સાહિત્ય”

Your email address will not be published. Required fields are marked *