Subtotal: ₹252.00
Description
વિજ્ઞાન અને ટેકનોલોજી (પ્રથમ આવૃત્તિ – ૨૦૧૯) પુસ્તકની વિશેષતાઓ:-
-
સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમ અનુરૂપ પ્રામાણિક, ગુણવત્તાસભર અને એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજુતિ.
-
દરેક પ્રકરણના અંતમાં વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષાના પ્રશ્ર્નોનો સમાવેશ.
-
પરીક્ષામાં પૂછાતા અઘરા પ્રશ્ર્નોનો સમાવેશ અને સમજૂતિ સાથેના જવાબ.
-
છેલ્લા બે વર્ષના વિજ્ઞાન અને ટેકનોલોજીના કરન્ટ અફેયર્સ આધારિત ૩૦૦ પ્રશ્ર્નોનો સમાવેશ.
Reviews
There are no reviews yet.